<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

પોરબંદર : ખૂનની કોશિશના ગુન્‍હામાં આરોપીઓ જેલહવાલે

પોરબંદર :બગવદર પો સ્‍ટે ખાતે દાખલ થયેલ ખૂનની કોશિશના ગુનાના આરોપીઓમાં અજાણ્‍યા શખ્‍સોની ઓળખ પરેડ બાદ અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા રાજેશ કેશુભાઈ બોખીરીયા, પાર્થ ગોપાલભાઈ પોસ્‍તરિયા, રાજુ અરભમભાઈ વાઢેર, પ્રકાશ માધવજી જુંગી,રણજીત પરબત કેશવાલાને જેલહવાલે કરેલ છે. (તસ્‍વીર : અહેવાલઃ પરેશ પારેખ -પોરબંદર)

(1:02 PM IST)