News of Tuesday, 16th December 2025
માણાવદરમાં મીતડી દરવાજા પાસે રોડ ઉપર સોમવારી બજારથી ટ્રાફિક જામ થાય છે!

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર, તા. ૧૬: મિતડી રોડ ઉપર આવેલા આઈસ જીન મિલ કમ્પાઉન્ડ માં સોમવારી ગુજરી બજાર ભરાય છે તેમાં સારી વ્યવસ્થા છે પરંતુ જાહેર રોડ ઉપર રેકડી થડા અને અન્ય વસ્તુ વેચતા લોકો ના કારણે જાહેર રોડ રીત સર ચકા જામ થઈ જાય છે વાસ્તવ માં કમ્પાઉન્ડમાં વિશાળ જગ્યા છે તેમ ગોઠવી ટ્રાફિક જામ દૂર કરી શકાય તેમ છે આ જાહેર રોડ ઉપર ખાલી કરાવી મિલ કમ્પાઉન્ડ માં સોમવારી ગુજરી બજાર કરવી જોઇએ.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
