<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

ધોરાજીના ફરેણીમાં શિક્ષાપત્રી પ્રાગટય દ્વિશતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી

 

ધોરાજીઃ તાલુકાના ફરેણી ગામે મહામંત્ર પ્રાગટય સ્‍થાન શ્રી સહજાનંદ સંસ્‍કારધામ મહામંત્રપીઠ- ફરેણીધામ આયોજીત ‘શિક્ષાપત્ર પ્રાગટય દ્વિશતાબ્‍દી મહોત્‍સવ' પ્રસંગે ઉપસ્‍થિત રહીને કથાશ્રવણનો તેમજ પૂ.શાષાી શ્રી બાલકૃષ્‍ણદાસજી સ્‍વામીના દર્શન કરવાનો લ્‍હાવો જયેશ રાદડિયાએ લીધો હતો. આ તકે વિશાળ સંખ્‍યામાં હરિભકતો હાજર રહી સપ્તાહમાં પૂ.સ્‍વામીનારાયણજીની અમૃત વાણીનો લાભ લઇ દર્શનનો લાભ મળેલ છે. (તસ્‍વીર- અહેવાલઃ ધર્મેન્‍દ્ર બાબરીયા- ધોરાજી)

(12:06 PM IST)