News of Wednesday, 17th December 2025
જામનગરના ચકચારી દુષ્કર્મ મામલે આરોપી વિશાલ મોદીની હાઇકોર્ટે પોલીસને ધરપકડ નહીં કરવા આદેશ કર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૭ : જામનગરના ચકચારી દુષ્કર્મના મામલે આરોપી વિશાલ મોદી દ્વારા હાઇકોર્ટમાં કવોશિંગ પિટિશન દાખલ કરાય છે.
હાઇકોર્ટે પોલીસને ધરપકડ નહીં કરવા આદેશ કર્યો છે. ચાર્જ સીટ બનાવતા પહેલા હાઇકોર્ટ સમક્ષ વિગતો રજૂ કરવી તેમ જણાવ્યું છે.આરોપી તરફથી વકીલ વી એચ કરનારા રોકાયા છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
