<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

વિસાવદર બાર એસોસિએશનના પ્રમુખપદે વિજયભાઈ જેઠવાની સર્વાનુમતે નિયુક્તિ : સાર્વત્રિક અભિનંદન વર્ષા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર બાર એસોસિએશનના વર્ષ-૨૦૨૬ના પ્રમુખ તરીકે જાણીતા એડવોકેટ-નોટરી વિજયભાઈ જેઠવાની સર્વાનુમતે  વરણી કરવામાં આવેલ છે.
બાર એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ વિજયભાઈ જેઠવાની સર્વાનુમતે વરણીને સાર્વત્રિક આવકાર સાથે શુભેચ્છા-અભિનંદન પાઠવાઈ રહ્યા છે. મો. ૯૪૨૬૪ ૫૯૯૪૮

(9:21 PM IST)