<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

જૂનાગઢમાં ફેબ્રુઆરીમાં યોજાશે મહાશિવરાત્રીનો મેળો

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાશિવરાત્રીના મેળા અંગે બેઠક બોલાવી :જૂનાગઢના સ્થાનિક વહીવટી તંત્ર અને સાધુ સંતો પણ આ બેઠકમાં હાજરી આપશે

જૂનાગઢમાં ફેબ્રુઆરીમાં મહાશિવરાત્રીનો મેળો યોજાશે .. જૂનાગઢ ખાતે યોજાનારા મેળાની તૈયારીઓ માટે સરકાર સજ્જ થઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાશિવરાત્રીના મેળા અંગે બેઠક બોલાવી હતી. જૂનાગઢના સ્થાનિક વહીવટી તંત્ર અને સાધુ સંતો પણ આ બેઠકમાં હાજરી આપશે. પ્રવાસન વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. મહાશિવરાત્રીના મેળાની બેઠક બાદ મળશે .

(11:10 PM IST)