<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

જુનાગઢ બ્રહ્મસમાજ દ્વારા પત્રકાર વિનુ જોષીનું સન્‍માન

જુનાગઢ :. ઔદિચ્‍ય ઝાલાવાડી બ્રહ્મ યુવક મંડળ જુનાગઢના પ્રમુખ વિરેન્‍દ્ર જોષી મહામંત્રી વિપુલ ભટ્ટ, શાંતિલાલ પંડયા, મનિષ વ્‍યાસ, ભાવિક જોષી, ઋષિ જોશી, રાજેશ શુકલ, આનંદભાઇ જોષી, રોહિતભાઇ ઠાકર અને સમગ્ર ટીમે ઔદિચ્‍ય ઝાલાવાડી બ્રહ્મસમાજના વિવિધ કાર્યક્રમોનું અકિલાના માધ્‍યમથી પ્રચાર અને પ્રસાર કરવા અને સમાજના પ્રશ્નોને યોગ્‍ય કવરેજ સાથે પ્રકાશીત કરાવવાના સરાહનીય કાર્ય બદલ જુનાગઢ જીલ્લાની અકિલા બ્‍યુરો ઓફિસ ડિલકસ સુપર માર્કેટ કાળવા ચોક ખાતે આવી અકિલાના બ્‍યુરો ચીફ વિનુભાઇ જોષીનું સન્‍માન પુષ્‍પ આપી સન્‍માનિત કરતા તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર મુકેશ વાઘેલા, જુનાગઢ) 

 

(10:42 AM IST)