<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

અકિલા ન્યૂઝ : અમરેલી રાજુલાના કોવાયા ગામમાં શિકારની શોધમાં ઘૂસ્યા હતા સિંહો, ત્યારે ગામમાં શ્વાનના બચ્ચા મળી જતા સિંહોએ શ્વાનના બચ્ચા સાથે કરી ગમ્મત, શિકાર કરવા આવેલા સિંહોએ શ્વાનના બચ્ચાનો શિકાર ન કરી બતાવી હતી પ્રમાણિકતા, ઘટના સીસીટીવીમાં કેદ. : જુઓ વિડિયો

(11:59 AM IST)