<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યમાં ઊંચા વળતરની લાલચે કરોડોની ઠગાઈ કરનાર યુનિક ગ્રુપના રાજકુમાર રાય અને રાહુલ રાય ઝડપાયા

ભુજ એ ડિવિઝન પોલીસે અમદાવાદથી બંનેને ઝડપ્યા

( વિનોદ ગાલા દ્વારા ) ભુજ : પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા બોડર્ર રેન્જ ભુજનાઓ દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા સારૂ મે.પોલીસ અધિક્ષક વિકાસ સુંડા પશ્ચિમ.કચ્છ-ભુજ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક એમ.જે. ક્રિશ્ચિયન ભુજ વિભાગ-ભુજનાઓના સુપરવિઝન હેઠળ નાસતા ફરતા આરોપીઓને શોધવા સારૂ સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ,

જે અનવ્યે યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડીયા લિમિટેડ તથા યુનિક એસ.એમ.સી.એસ.લિમિટેડ અમદાવાદ દ્વારા ગુજરાતમાં સામાન્ય માણસોને ઉંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવી પાકતી મુદ્દતે વળતર ન આપી છેતરપીડી કરતા ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.-૧૧૨૦૫૦૪૨૨૫૦૮૧૯/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૧૬(૨),૩૧૮(૩), ૩૧૮(૪),૫૪ તથા જી.પી.આઇ.ડી.એકટ કલમ-૩ મુજબના ગુના કામેના નાસતા ફરતા આરોપીઓ (૧) રાજકુમાર કૈલાશ રાય (૨) રાહુલ રાજકુમાર રાથ (બંને રહે-મ.નં-૦૯ પાર્ક એવન્યુ ગુલાબ ટાવર પાસે થલતેજ અમદાવાદવાળા) ઓને પોલીસ ઇન્સપેકટરશ્રી એ.એમ.પટેલ સાહેબના માર્ગદર્શન & ટેકનિકલ મદ્ધથી અમદાવાદ ખાતે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ જઈ પકડી પાડી ભુજ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી સદર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે સદર ગુના કામેની આગળની તપાસ પોલીસ ઇન્સપેકટર એ.એમ.પટેલ નાઓ ચલાવી રહેલ છે.
(૧) રાજકુમાર કૈલાશ રાય
નીચે મુજબના ગુનામાં નાસતા ફરતા છે.
ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.-૧૧૨૦૫૦૪૨૨૫૦૮૧૯/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૧૬(૨),૩૧૮ (૩),૩૧૮(૪),૫૪ તથા જી.પી.આઇ.ડી.એકટ કલમ-૩ મુજબ
- અંજાર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.-૧૧૯૯૩૦૦૩૨૫૧૩૪૯/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૧૬(૨),૩૧૮ (૩),૩૧૮(૪),૫૪ તથા જી.પી.આઇ.ડી.એકટ કલમ-૩ મુજબ.
- બી.ડીવીઝન પોલીસ સ્ટેશન ગાંધીધામ પાર્ટ એ ગુ.ર.નં.-૧૧૯૯૩૦૦૭૨૫૧૧૯૨/૨૦૧Pu બી.એન.એસ.કલમ ૩૧૬(૨),૩૧૮ (૩),૩૧૮(૪),૫૪ તથા જી.પી.આઇ.ડી.એકટ કલમ-૩ મુજબ.

- ભરૂચ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.-૧૧૧૯૯૦૦૧૨૫૧૩૭૪/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૧૭(૨),૩૧૮(૩),૩૧૮(૪),૫૪ તથા જી.પી.આઇ.ડી.એકટ કલમ-૩ મુજબ.

(૨) રાહુલ રાજકુમાર રાય
નીચે મુજબના ગુનામાં નાસતા ફરતા છે.
> ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.-૧૧૨૦૫૦૪૨૨૫૦૮૧૯/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૧૬(૨),૩૧૮(૩),૩૧૮(૪),૫૪ તથા જી.પી.આઇ.ડી.એકટ કલમ-૩ મુજબ
અંજાર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-૧૧૯૯૩૦૦૩૨૫૧૩૪૯/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૧૬(૨),૩૧૮(૩),૩૧૮(૪),૫૪ તથા જી.પી.આઇ.ડી.એકટ કલમ-૩ મુજબ
> બી.ડીવીઝન પોલીસ સ્ટેશન ગાંધીધામ પાર્ટ એ ગુ.ર.નં.-૧૧૯૯૩૦૦૭૨૫૧૧૯૨/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૧૬(૨),૩૧૮(૩),૩૧૮(૪),૫૪ તથા જી.પી.આઇ.ડી.એકટ કલમ-3 મુજબ
> ભરૂચ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૯૦૦૧૨૫૧૩૭૪/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૧૬(૨),૩૧૮(૩),૩૧૮(૪),૫૪ તથા જી.પી.આઇ.ડી.એકટ કલમ-૩ મુજબ
> પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ:-
(૧) રાજકુમાર કૈલાશ રાય
જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.-૧૧૧૮૫૦૦૪૨૫૦૦૧૪/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૧૬(૨),૩૧૮(૩), ૫૪ તથા જી.પી.આઈ.ડી.એકટ કલમ-૩ મુજબ.
> ગાંધીગ્રામ રાજકોટ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.-૧૮૭/૨૦૨૪ બી.એન.એસ.કલમ ૩૧૬((૫) તથા જી.પી.આઇ.ડી.એકટ કલમ-૩ મુજબ.
(૨) રાહુલ રાજકુમાર રાય.
> ગાંધીગ્રામ રાજકોટ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.-૧૮૭/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૧૬((૫) તથા જી.પી.આઇ.ડી.એકટ કલમ-૩ મુજબ.
> આ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
ઉપરોકત કામગીરીમાં ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એ.એમ. પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ ભરતજી એચ ઠાકોર, રાજુભા એસ.જાડેજા, યુવરાજસિંહ ડી.જાડેજા, લાખાભાઈ એન બાંભવા, કૈલાસભાઈ કે. ચૌધરી દશરથભાઇ.એચ.ચૌધરી, નાઓ જોડાયેલા હતા.

(9:03 PM IST)