તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Tuesday, 23rd December 2025
શિક્ષણ મંત્રીની મુલાકાતે ર્ર્બોડના સભ્ય નિલેશ સોનારા જુનાગઢ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ર્બોડ ગાંધીનગરના સદસ્ય નિલેશભાઇ સોનારાએ શિક્ષણમંત્રી રિવાબા જાડેજાની સુભેચ્છા મુલાકાત લીધી હતી અને શિક્ષણના વિવિધ પ્રશ્ને રજુઆત કરેલ જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુજોષી, તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
