<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

દારુના ધંધામાં ઉનાના ધારાસભ્ય ભાગીદાર હોવાનો લેખિત આક્ષેપ કરનારનુ કેદી ભગા ઉકા જાદવનું મોત

ગુજસીટોકના આરોપી ઉકા ભગા જાદવને સવારે જેલમાં છાતીમાં દુખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો : હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણ

(8:46 PM IST)