તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Thursday, 25th December 2025
રાષ્ટ્ર સેવા, સુશાસન અને ભારતીય મૂલ્યો પ્રત્યે અટલજીનું સમર્પણ હંમેશા આપણા બધા માટે પ્રેરણાસ્ત્રોત રહેશે : પુનમબેન માડમ
સંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહ દરમિયાન જામનગરના સાંસદે ભારત રત્ન, ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીજીને પુષ્પગુચ્છ અર્પણ કરીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૫ : આજે, સંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહ દરમિયાન
જામનગરના સાંસદ પૂનમબેન માડમે ભારત રત્ન, ભૂતપૂર્વ વડા પ્રધાન, આદરણીય અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ અને સુશાસન દિવસ નિમિત્તે બધા સાથે પુષ્પગુચ્છ અર્પણ કરીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી.
રાષ્ટ્ર સેવા, સુશાસન અને ભારતીય મૂલ્યો પ્રત્યે અટલજીનું સમર્પણ હંમેશા આપણા બધા માટે પ્રેરણાસ્ત્રોત રહેશે.તેમ જામનગરના સાંસદ પુનમબેન માડમે જણાવ્યું હતું.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
