<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

જામનગર રાજકોટ હાઇવે પરના ખીજડીયા બાયપાસથી જાંબુડા જતા માર્ગ પર પાંચ ફોરવીલરનો અકસ્માત: જુઓ વિડીયો

એકી સાથે પાંચ ગાડીઓ એકબીજાને ઠોકર મારતા રોડ પર ડ્રાઇવરો વચ્ચે થઈ તું તું મેં મેંવાળી થઈ

 જામનગર રાજકોટ હાઇવે પરના ખીજડીયા બાયપાસથી જાંબુડા જતા માર્ગ પર પાંચ ફોરવીલરનો અકસ્માત થયો હતો. એકની પાછળ એક ફોરવીલ ઘૂસી જતા એકી સાથે પાંચ ગાડીઓ એકબીજાને ઠોકર મારતા રોડ પર ડ્રાઇવરો વચ્ચે થઈ તું તું મેં મેંવાળી થઈ હતી. જેને લઈને ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોના ટોળા ભેગા થયા હતા.( વિડિયો : કિંજલ કારસરીયા, જામનગર)

(7:05 PM IST)