News of Friday, 26th December 2025
કચ્છના રાપરમાં ૪.૬ ની તીવ્રતાનો ભૂકંપ: જુઓ વિડીયો

રાજકોટ::કચ્છના રાપરમાં ૪.૬ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવતા લોકોમાં ભય પ્રસરી ગયો છે ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવ્યું છે કે આજે વહેલી સવારે 4:30 વાગ્યે કચ્છના રાપરમાં 4.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ હતું. ઘણા લાંબા સમય પછી 4.6 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હોવાનું જાણવા મળ્યું છે
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
