તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Friday, 26th December 2025
સંસદ ખેલ મહોત્સવનો સમાપન : જામનગરના સાંસદે વાજપેયીજીને શ્રદ્ધાંજલિ આપી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ સંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહ દરમિયાન જામનગરના સાંસદ પૂનમબેન માડમે ભૂતપૂર્વ વડાપ્રધાન, અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ અને સુશાસન દિવસ નિમિત્તે બધા સાથે પુષ્પગુચ્છ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્ર સેવા, સુશાસન અને ભારતીય મૂલ્યો પ્રત્યે અટલજીનું સમર્પણ હંમેશા આપણા બધા માટે પ્રેરણાષાોત રહેશે.તેમ માડમે જણાવ્યું હતું.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
