<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

ધોરાજી ઇમ્પીરીયલ સાયન્સ સ્કૂલના 2026 ના કેલેન્ડરને ખુલ્લું મુકતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-ધોરાજી ઇમ્પીરીયલ સાયન્સ સ્કૂલના 2026 ના કેલેન્ડરને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ખુલ્લું મૂક્યું હતું 

સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫માં ધોરાજીની ઈમ્પીરિયલ સાયન્સ સ્કૂલનાં ૨૦૨૬નાં કેલેન્ડરનું પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે વિમોચન કરવામાં આવેલ હતું.
આ તકે હિરપરા વિનોદભાઈ, પોશિયા મનોજભાઈ,બુટાણી મિતેશભાઈ,લક્કડ રોહિતભાઈ, પોકીયા રવિભાઈ,લુણાગરીયા ભાવિનભાઈ,પ્રિન્સિપલ ભાવેશભાઈ હિરપરા સહિત ના હાજર રહેલ હતા  આ તકે ભારત સરકારના મંત્રી મનસુખભાઈ માંડવીયા નો આભાર વ્યકત કરેલ હતો.


 

(11:13 PM IST)