News of Saturday, 27th December 2025
સિહમોઇ માતાજી મંદિર સરધાર ખાતે લાપશી મહાપ્રસાદ

આટકોટ :.. સરધાર સિહમોઈ માતાજી મંદીર ખાતે ગામ સમસ્ત દ્વારા મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામ સમસ્ત લોકો ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને લાપસી મહાપ્રસાદ તેમજ કાર્યકરો નું ર્અભિવાદન સમારોહ અને મહાઆરતી નું આયોજન કરવામાં આવેલ.. જેમાં સમસ્ત સરધાર ધુમાડા બંધ જમણવાર અને મહાઆરતી માં લાભ લઈ ધન્યતા અનુભવી હતી તેમ ચેતનભાઈ પાણ ની યાદી માં જણાવ્યું છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
