<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષના ૧૪૧ માં સ્થાપના દિવસની ઉજવણી.

જીલ્લા, શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખ ઉપરાંત કાર્યકરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ પક્ષનો આજે સ્થાપના દિવસ છે કોંગ્રેસ પક્ષના ૧૪૧ માં સ્થાપના દિવસની આજે મોરબી જીલ્લા કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષના ૧૪૧ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે પ્રસંગે જીલ્લા, શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખ ઉપરાંત કાર્યકરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા


 

(10:32 PM IST)