તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Monday, 29th December 2025
જામનગરમાં કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલો: પૂર્વ વિપક્ષી નેતા પર હુમલાથી ખળભળાટ : હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટ્યા
કોંગ્રેસ છોડી તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અસલમ ખીલજી : મહાનગરપાલિકા નજીક અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો

જામનગર : જામનગરમાં કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલો થતા ખળભળાટ મચી ગયો છે . કોંગ્રેસ છોડી તાજેતરમાં અસ્લમ ખીલજી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે
મહાનગરપાલિકા નજીક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો પૂર્વ વિપક્ષીનેતા અને વર્તમાન ટર્મમાં કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલો થયો છેઆ હુમલાથી ઘાયલ અસલમ ખિલજીને જી.જી. હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો છે હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટ્યા છે (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
