News of Wednesday, 31st December 2025
ગોંડલમાં આજે સવારથી વાતાવરણમાં પલ્ટો : વાદળછાયુ વાતાવરણ છવાયુ

ગોંડલ:: કમોસમી વરસાદ પડવાની આગાહી વચ્ચે ગોંડલમાં આજે સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને વાદળછાયુ વાતાવરણ છવાયુ છે.વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. (તસવીર:ભાવેશ ભોજાણી-ગોંડલ)
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
