News of Wednesday, 31st December 2025
નાતાલમાં સનાતન સંસ્કળતિને ઉજાગર કરનાર શાળાઓની સાથે જામનગર હિન્દુ સેના
સનાતની સંસ્કળતિનો સિંચન થાય અને : સનાતન ધર્મની જાળવણી તેમજ પરંપરા ને સમજી તમામ શાળાઓમાં સનાતની ધાર્મિક પ્રથા : તુલસી માતાનું પૂજન કરી એક ધાર્મિકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩૧: નાતાલનો સમય ચાલી રહ્યો હોય લોકો ક્રિヘન મીશનરી તરફ ઢળી, પヘમિી સંસ્કળતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે ખોટા પ્લાસ્ટિકના વળક્ષ અને તેનો સણગાર કરે છે અને સાંતાનાના નામે બાળકોને આકર્ષવાનું મોટું ષડયંત્ર ક્રિヘન મિશનરી દ્વારા ચલાવાઈ રહ્યું છે.
ખરેખર સનાતન સંસ્કળતિની જાળવણી આપણે જ કરવાની હોય ત્યારે જ્ઞાનગંગા શાળા જેમની ચાર બ્રાન્ચ છવાયેલી છે અને તેમાં કુલ મળી ૧૫૦ થી ઉપરનો શાળાઓનો સ્ટાફ તથા ૮૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય જેમાં સનાતની સંસ્કળતિનો સિંચન થાય અને સનાતન ધર્મની જાળવણી તેમજ પરંપરા ને સમજી તમામ શાળાઓમાં સનાતની ધાર્મિક પ્રથા તુલસી માતાનું પૂજન કરી એક ધાર્મિકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેને કારણે ધર્મનું તેમ જ સંસ્કળતિનું જતન કરતી આ શાળાઓના માલિક વિમલ ગઢવી અને આચાર્ય આર.વી. કમાણી તેમજ તેમના સ્ટાફનું હિન્દુ સેના સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદનને સાથે રાખી હિન્દુ સેના શહેર પ્રમુખ દિપક પિલ્લાઈ, સહમંત્રી સંજય ધનવાણી, શહેર યુવા ઉપપ્રમુખ ધીરેન નંદા, પૂર્ણકાલીન કિશન નંદા તેમજ મંથન, ગુંજ, ગૌરવ, ઓમ સહિતના સૈનિકોએ સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા અને શ્રી જ્ઞાનગંગા શાળામાં ધાર્મિક કાર્યો તેમજ સાંસ્કળતિક કાર્યો સાથોસાથ ગીતાજીનું જ્ઞાન મળે અને બાળકો સ્વબચાવની તાલીમ વ્યવસ્થા ઊભી થાય તેવી આશા વ્યક્ત કરી હતી અને જામનગર શહેરમાં આવી સનાતન ધર્મની જાળવણી તથા સંસ્કળતિને સિંચન કરનાર શાળાઓમાં હિન્દુ સેનાએ હંમેશા સાથે રહેવા ની તૈયારી દાખવી છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
