<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

અકિલા ન્યૂઝ : રાજકોટ જિલ્લામાં કોમોસમી વરસાદ, પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ, જીવાપર, વિસામણ, પીઠડીયા, ખાખરા, જીલરીયા, ડાંગરા, ફતેપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ, ભર શિયાળે વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતા ના વાદળો છવાયા, જીરું ઘઉ સહિતના શિયાળુ પાકને નુકસાન જવાની ખેડૂતોને ભીતી.: જુઓ વિડીયો

 

 

(5:55 PM IST)