News of Thursday, 1st January 2026
ધોરાજીમાં અચાનક વાતાવરણમાં પલટો : ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો
શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને આકાશ આખું કાળા વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું છે. શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ધોરાજી શહેરમાં અને આજુબાજુ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
