News of Thursday, 1st January 2026
વર્ષ ર૦રપનું સૂર્યનું છેલ્લું કિરણ નિહાળવા દ્વારકા સનસેટ પોઈન્ટે ઉમટયા સહેલાણીઓ

દ્વારકાઃ ભારતનું પヘમિ દિશાનું છેવાડાના સ્થળે આવેલ યાત્રાધામ દ્વારકામાં આજરોજ વર્ષ ર૦રપનો દિન હોય ભારતની પર ના કિરણને નિહાળવાનો લ્હાવો લેવા સંધ્યા સમયે દ્વારકાના સહેલાણીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. દ્વારકાના સનસેટ પોઈન્ટ એક દર્શનીય સ્થળ હોય કુદરતના ખોળે વિતેલા વર્ષના સંભારણાને યાદ કરી સનસેટને નિહાળવા દર વર્ષે સહેલાણીઓ એકત્ર થઈ સનસેટ સાથે સેલ્ફી લેતાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત દ્વારકાના સંગમ ઘાટ, ગાયત્રી બીચ, લાઈટ હાઉસ, ભડકેશ્વર ચોપાટી સહિતના સ્થળે પણ બહોળી સંખ્યામાં સહેલાણીઓ ઉમટયા હતા.(અહેવાલઃ વિનુભાઇ સામાણી, તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
