<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

થરાદ એસપી ચિંતન તેરૈયાનું હાઇવે પર સઘન ચેકીંગ

 

જુનાગઢ : ૩૧ ડીસેમ્‍બરને લઇને થરાદના એસપી ચિંતન તેરૈયાએ હાઇવે પર પોલીસ ટીમ સાથે સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(12:49 PM IST)