<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

રાજકોટ નજીક પડધરી અને રામપરા વચ્ચે ડિઝલ ટેન્કરને અકસ્માત : રસ્તા ઉપર ડીઝલ મોટી માત્રામાં ઢોળાયુ : ગંભીર સ્થિતિ

રાજકોટ, જામનગર હાઈવે ઉપર રાજકોટથી ૨૦ કિ.મી. દૂર રામપરા અને પડધરી વચ્ચે ઍક ડિઝલ ભરેલ ટેન્કર ડિવાઈડર ઉપર ચડી જતાં તેની ટાંકી તૂટી ગઈ છે અને રસ્તા ઉપર આ લખાય છે ત્યારે મોટી માત્રામાં ડીઝલ ઢોળાઈ ગયેલ છે : જા આમા સહેજ પણ તણખો પડે તો અનેક વાહનો સહિત ઘર સુધી આગ પહોચી જાય તેવો ભય છે : પોલીસની ગાડી પહોચી ગઈ છે

(5:20 PM IST)