<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

જામનગરમાં આગ

 

 જામનગર, ડાયમંડ માર્કેટમાં પહેલા માળે આવેલ પાર્થ ઇલેક્‍ટ્રોનિક્‍સમાં શોક સર્કિટથી ઈલેક્‍ટ્રીક ઉપકરણોમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયો હતો. (ફોટાઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:25 PM IST)