<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

નવનિયુક્‍ત ડીજીપી ડો. રાવે ભૂતકાળમાં પોરબંદર એસ.પી. તરીકે ફરજ બજાવી હતી

 

(પ્રકાશ પંડિત દ્વારા) પોરબંદર : રાજ્‍યના નવનિયુક્‍ત ડીજીપી ડો. કે.એલ.એન રાવે ભૂતકાળમાં પોરબંદર એસ.પી. તરીકે ફરજ બજાવી હતી.

ગુજરાતના ડીજીપી તરીકે વરિષ્‍ઠ આઇપીએસ, સીઆઇડી ક્રાઇમના વડા ડો. કેએલએન રાવની નિમણૂક, થયેલ છે ડો. રાવ ૧૯૯૨ બેંચના આઇ પી એસ અધિકારી છે અગાઉ તેઓ પોરબંદરમાં ડીએસપી તરીકે ફરજ બજાવી ચૂક્‍યા છે અને પોરબંદરમાં કડક રીતે કાયદો અને વ્‍યવસ્‍થા જાળવી ગુન્‍હાકીય પ્રવૃત્તિઓ પર સંપુર્ણપણે અંકુશ મેળવેલ બાદમા રાજકોટમાં પણ ગુન્‍હેગારો સામે કડક કામગીરી કરી હતી.

(2:09 PM IST)