તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Monday, 5th January 2026
જામદાદર મંડળીના સભાસદના વારસદારોને ચેક અર્પણ

ધોરાજી : જામકંડોરણા તાલુકાના જામદાદર સેવા સહકારી મંડળીના ખેડૂત સભાસદ નિલેશભાઇ ગજેરાનું અકસ્માતે અવસાન થતા જીલ્લા બેન્ક, સહકારી મંડળી દ્વારા લેવાયેલ અકસ્માત વીમા પોલીસી અંતર્ગત વીમાની રકમ તેમજ રાજય સરકારની ખેડૂત ખાતેદાર વીમા યોજના તેમજ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તેમજ ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની દ્વારા મંજુર કરાયેલ કુલ રૂા. ર૪ લાખ ૭પ હજારની રકમના ચેક એમના વારસદારોને અર્પણ કરીને સાંત્વના પાઠવતા યુવા નેતા જયેશ રાદડિયા, દુધ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા અને આગેવાનો તસ્વીરમાં નજરે પડે છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
