News of Tuesday, 6th January 2026
તાલાલા પાસેના રીસોર્ટમાં દારૂની મહેફિલ માણતા રાજકોટના પાંચ યુવાનો ઝડપાયા

વેરાવળઃ તા.૬: તાલાલાનાં ચિત્રોડ ગામની સીમમાં આવેલ ‘લોટસ લકઝરી રીસોર્ટ'માં દારૂની મેહફીલ માણતા હોય જેને મેહફીલ માણતા ઈસમો તથા ફાર્મ હાઉસ સંચાલકને પકડી પાડી તાલાલા પો.સ્ટે. ગુન્હો રજી.કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જેમાં (ર) હર્ષભાઇ પ્રવિણભાઇ ધકાણ ધંધો, પ્રા.નોકરી, રહે.કોઠારીયા કોલોની કવાર્ટર નંબર ૧૧૬, રાજકોટ. (૩) તરંગભાઈ નરેશભાઇ કક્કડ, ધંધો, પ્રા.નોકરી, રહે.રાજકોટ હુડકો સોસાયટી કોઠારીયા રોડ (૪) વિશાલભાઈ ભરતભાઈ ધકાણ, ધંધો, પ્રા.નોકરી, રહે.કોઠારીયા, કોલોની કવાર્ટર નંબર ૧૧૬, રાજકોટ (૫) કીશનભાઇ મુકેશભાઇ ગોહેલ,ધંધો અભ્યાસ, રહે ખોડીયાર કળપા,કનક નગર મેઇનરોડ આશાપુશ ઇમીટેશન પાસે સંત કબીર રોડ, રાજકોટ. (૬) રીસોર્ટના સંચાલક- આકાશભાઈ મહેશભાઈ ગુર્જર,ધંધો. રીસોર્ટમાં નોકરી રહે. વીસાવદર હનુમાનપરા તા.વીસાવદર તથા અન્ય એક રાજકોટના શખ્સને પકડી
અધુરી બોટલ નંગ-૧ કી રૂ.૧૦૦૦/- (ર) પ્લાસટીકના ખાલી ગ્લાસ નંગ-૫ તથા બેક સ્ટીલની નાની પ્લેટ નંગ-૧ તથા નમકીનની અધુરી થેલી નંગ-ર (૩) મોબાઇલ ફોન નંગ-૦૭ કુલ કી.રૂ.૧,૭૫,૦૦૦/- ે ફોરવ્હીલ GJ-03-PD-0094 કી.રૂ.૨૦,૦૦૦,૦૦/- કુલ કી.રૂ.૨૧,૭૬,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે. આ કામગીરી એસ.વી.રાજપુત, પોલીસ ઇન્સ. ,ડી.એમ. કાગડા, ઇ.ચા., પોલીસ ઇન્સ., એસ.ઓ.જી., એ.સી.સિંધવ, પો.સબ ઇન્સ. એચ.એલ.જેબલીયા, પો.સબ ઇન્સ. સોનિંગસિંહ સિસોદિયા, એ.એસ.આઈ. કળષ્ણકુમારસિંહ સોલંકી, પો.હેડ કોન્સ. જીગ્નેશગીરી ગોસ્વામી, એ.એસ.આઇ. ,કલ્પેશભાઇ વાઢેર, પો.કોન્સ., એ કરી હતી.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
