તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Wednesday, 7th January 2026
રાજકોટથી નાથદ્વારાની શ્રીજી બાવા પદયાત્રાનું જૂનાગઢ દ્વારા આયોજન

જૂનાગઢઃ તાજેતરમાં લલીતભાઇ માકડીયા જૂનાગઢવાળા તથા તેમના મીત્રમંડળ દ્વારા રાજકોટથી નાથદ્વારા શ્રીજી બાવા પદયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આયોજકો અને યદયાત્રીઓના સંકલનથી આ પદયાત્રા સફળ રહી હતી. આ તકે તમામ પદયાત્રીઓને આયોજકો દ્વારા સ્મૃતિપત્ર એનાયત કરવામાં આવેલ. પદયાત્રીઓની રોજની હાજરી, નાનામાં નાની વસ્તુઓની કાળજીપૂર્વક જાળવણી, સ્વાદિષ્ટ અને પોૈષ્ટીક આહાર, આરામ કરવા અને સુવા માટે તેમજ રહેવા માટેની સુંદર વ્યવસ્થા, સત્સંગનું આયોજન, આ બધા ઉત્કૃષ્ટ કાર્યો માટે આયોજકો તથા બહેનોનું સન્માન તથા આભારવીધી ભાવીકાબેન ગોર દ્વારા કરવામાં આવી હતી.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
