News of Wednesday, 7th January 2026
સાવરકુંડલાના ભગતસિંહ યુવા ગ્રૂપ દ્વારા કિસાન મોરચાના પ્રમુખનું સન્માન

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૭: અમરેલી જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ અને કાર્યકર્તાઓના પ્રિય યુવા નેતા હિરેનભાઈ હિરપરાની ગૂજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ તરીકે વરણી થતા અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાવરકુંડલાના ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા ફટાકડા ફોડી અને હાર પહેરાવી સન્માન કરવામા આવ્યું હતુ.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
