<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

જામનગરના શિહાન નિતેશ મકવાણાની કેડીએફમાં કન્વીનર તરીકે નિયુકિત

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૭: શિહાન નિતેશ મકવાણાને KDF ગુજરાત દ્વારા સૌરાષ્ટ્રના કન્વીનર તરીકે નિયુકત કરવા બદલ અભિનંદન. સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓની જવાબદારી તમારા હાથમાં છે, જે સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પહેલી વાર છે કે આ જવાબદારી તેમને સોંપવામાં આવી છે. ખાસ આભાર હંશી કલ્પેશ ખત્રી સાહેબ તમારો વિશ્વાસ છે કે હું કરાટેમાં સૌરાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકીશ

(1:39 PM IST)