News of Thursday, 8th January 2026
ડીપ્રેસન બની ભારે વરસાદ વરસાવી રહી છે
બંગાળની ખાડીની સીસ્ટમ : ગુજરાતના વાતાવરણમાં ઓચિંતુ પરિવર્તન લાવશે?

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૮ :.. બંગાળીની ખાડીની સીસ્ટમ ગઇકાલે જ ડીપ્રેશનમાં વધુ મજબુત થઇ રૂપાંતરિત થઇ ચૂકી છે જો કે આ સિસ્ટમ ચક્રાવત તો નથી બની શકવાની પણ આ સિસ્ટમ અતિ ભારે વરસાદ વરસાવવા સક્ષમ હોઇ, શ્રીલંકાને હજુ એક વિતેલી ચક્રાવતની મારથી કળ વળી નથી ત્યાં અહીં આ સ્ટિમ ભારે વરસાદથી ધમરોળી રહી છે. ઉતર પヘમિ તરફ આગળ ધપતી આ સીસ્ટમ આજે દક્ષિણના રાજયોને અતિભારે વરસાદથી ધમરોળી રહી છે.
આ સિસ્ટમની ગુજરાતમાં કોઇ પ્રત્યક્ષ સીધી અસર તો નથી પણ પરોક્ષ અસરે વાતાવરણમાં કંઇક ઓચિંતુ પરિવર્તન આણે ચતે સંભાવના નકારી શકાતી નથી.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
