News of Thursday, 8th January 2026
મુરલીધર સ્કૂલમાં સોશિયલ મીડિયાની માહિતી આપવામાં આવી

જૂનાગઢઃ દાતાર રોડ ઉપર આવેલ મુરલીધર માધ્યમિક શાળા માં છાત્રોને સોશિયલ મીડિયાનાં ફાયદા તેમજ ઓનલાઇન વગેરેની વિસ્તુત માહિતી સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બી આર. સી.નાં કાઉન્સિલર કાજલ બેન વાણવી ધ્વરા આપવામાં આવી હતી. તેમજ તેનાં ફાયદા કે નુકસાન જેમાં રિલેશનથરાપી, પરીક્ષા નાં ગુણ બાબત ની પણ ચર્ચા કરવામાં આવેલ જેમાં છાત્રોએ લાભ લઈ માહિતી મેળવી હતી. આ તકે રજનીકાંતચાવડા, અનીશભાઈ મલેક,વૈશાલી બેન ગોંડલીયા, અવની બેન પરમાર, મધુબેન દોંગા નારણભાઇ વાઢેર, તેમજ વિરડાભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
