તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શને ગજેન્દ્રસિંહ શેખાવત

દ્વારકા-ખંભાળીયા : દ્વારકા જગત મંદિરે આજે કેન્દ્રિય સાંસ્કળતિક મંત્રાલયનાં કેબિનેટ મિનિસ્ટર ગજેન્દ્રસિંહ શેખાવતે દ્વારકાધીશ ભગવાનના દર્શન કર્યા અને સાંસ્કળતિક ધરોહર જગત મંદિર નિહાળ્યું હતું. સુપ્રિટેન્ડેન્ટ આર્કિલોજિસ્ટ ગુંજન કુમાર વાસ્તવ,ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારકાના સચિન ચૌધરી અને તારાચંદ સાથે દેવસ્થાન સમિતિના હિમાંશુ ચૌહાણ પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું.(તસ્વીર-અહેવાલ : કૌશલ સવજાણી-ખંભાળીયા, વિનુભાઇ સામાણી, દિપેશ સામાણી-દ્વારકા)
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
