News of Thursday, 8th January 2026
પોરબંદર સદ્ભાવના સેવા મંડળ દ્વારા ભાગવત સપ્તાહ

પોરબંદર : પૃષ્ટિમાર્ગીય શાસ્ત્રીજી
શ્રી કેતનભાઈ પેરાણીના વ્યાસાસને સંગીતમય કથાનું રસપાન ફીજી છાત્રાલયમાં આજે પ્રારંભ થયો છે,જેની ભવ્ય પોથી યાત્રા આજે નવા જલારામ મંદિરે મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી કળષ્ણાનંદપુરી બાપુની પાવન ઉપસ્થિતિ સાથે ૧૫૧ કળશધારી કન્યા તેમજ ૨૫ પોથી યજમાનો તથા શહેરીજનોની ઉપસ્થિતિમાં પોરબંદરના રાજમાર્ગ પરથી ભવ્યાતિભવ્ય સ્વાગત સાથે કથા સ્થળે પહોંચી હતી, પોથીયાત્રા નીકળી તે તસ્વીર
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
