<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

ટંકારાના ઘુનડા ગામે રખડતું ભટકતું જીવન ગાળતા યુવકની લાશ મળી

 

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા. ૮: ટંકારા તાલુકાના ઘુનડા સજ્જનપર ગામના અવેડા પાસેથી મૂળ હળવદ તાલુકાના ડુંગરપુર ગામના કિશોરભાઈ અલુભાઈ આંકરિયા ઉ.૩૫ નામના યુવકની લાશ મળી આવતા પોલીસે મળતકના ભાઈ પાસે મળતદેહની ઓળખ કરાવી અકસ્‍માતે મળત્‍યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મળતકના ભાઈની પૂછતાછમાં મળતક કિશોરભાઈ રખડતું ભટકતું જીવન ગાળતો હોવાનું સામે આવ્‍યું હતું.

(2:27 PM IST)