<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

પોરબંદરમાં સોમનાથ સ્‍વાભિમાન પર્વઃ ૭૨ કલાકની રામધૂન

પોરબંદરઃ સોમનાથ સ્‍વાભિમાન પર્વ ઉજવણી હેઠળ ભાવેશ્વર મંદિરે ૭૨ કલાકની અખંડ રામધૂન શરૂ કરવામાં આવી છે. આ ધૂન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી તથા ભાજપના આગેવાનો જોડયા હતા. અખંડ રામધૂનની તસ્‍વીરો. (તસ્‍વીરઃ પરેશ પારેખ, પોરબંદર)

(12:01 PM IST)