તા. ૨૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૭ ગુરૂવાર
News of Friday, 9th January 2026
ધ્રાંગધ્રામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે ઝડપાયા

વઢવાણ : સીટી પોલીસની ટીમ ઉત્તરાયણના તહેવારના અનુસંધાને ચાઈનીઝ દોરી અંગે ચેકીંગ કરી રહી હતી. જેમાં નવયુગ સીનેમા પાસેથી ગાંધીબાગ પાસે રહેતો ૩૦ વર્ષીય મોહસીન હોથીભાઈ સંધી ૫ ફીરકા કિંમત રૂપીયા ૧૫૦૦ સાથે ઝડપાયો હતો.આ શખ્સ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી વધુ તપાસ એચસી ડી.એન.પરમાર ચલાવી રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસના ધનરાજસિંહ, વિજયસિંહ સહિતનાઓએ મીલ રોડ પર મસ્જીદ પાસેથી ખાટકીવાડમાં રહેતા ૨૨ વર્ષીય હુસેન ઉર્ફે ગુગો હનીફભાઈ મોવરને રૂપીયા ૮૦૦ની કિંમતની ૪ ફીરકી સાથે પકડી પાડયો છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
