તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Saturday, 10th January 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મકનપુર ગામે નાહવા પડેલા 4 મિત્રો ડુબ્યા : રાજસ્થાનથી દ્વારકા આવેલા 3 યુવાનોનો આબાદ બચાવ : 1 લાપતા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૦ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મકનપુર ગામે દરિયાકિનારે નાહવા પડેલા 4 મિત્રો ડૂબતા દોડધામ મચી ગઈ હતી
રાજસ્થાનથી દ્વારકા ફરવા આવેલા પ્રવાસીઓ નાહવા પડ્યા ત્યારે આ બનાવ બન્યો હતો. જોકે 3 યુવાનોનો આબાદ બચાવ થયો હતો જ્યારે 1 હજુ લાપતા છે.
દરિયામાં યુવકની શોધખોળ માટે દ્વારકા ફાયર વિભાગે કામગીરી હાથ ધરી છે.રાજસ્થાનના મિત્રો સાથે પ્રવાસ દરમિયાન દુર્ઘટના સર્જાતા ભારે ચિંતા પ્રસરી ગઈ છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
