<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

સોમનાથની સ્‍વાભિમાન યાત્રામાં ગયેલ ધોરાજીના વૃધ્‍ધાનું મૃત્‍યુ

ધોરાજી, તા.૧૨: ધોરાજી ની વળધ્‍ધ મહિલા નું સોમનાથના માં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી નાં કાર્યક્રમ માં મોત નિપજ્‍યું છે.

વેરાવળ સોમનાથ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી નો કાર્યક્રમ હોય ત્‍યારે સૌરાષ્‍ટ્ર માંથી લોકો ને એસ ટી બસ માં લઇ જવામાં આવ્‍યા હતા

જેમાં ધોરાજી થી પણ ઘણી બસો માં અહીં થી વેરાવળ સોમનાથ મંદિર ખાતે અસંખ્‍ય લોકો ને લઈ જવા મા આવ્‍યા હતા જેમાં એસ ટી બસ નં ૩૬ ની બસ માં બેઠેલા વળધ્‍ધ મહિલા ઉંમર ૬૦ નું મોત નિપજ્‍યું હતું

આ વળધ્‍ધ મહિલા નું રમાબેન ચવડીયા  માતાવાડી વિસ્‍તારમાં રહેતા હતા. તેમનો મળતદેહ ધોરાજી પી એમ માટે ખસેડવામાં આવ્‍યો છે વળધ્‍ધ મહિલા નું કયાં કારણોસર થયું છે તે પી એમ કર્યા બાદ જ ખબર પડશે. સુત્રો પાસે થી મળતી માહિતી મુજબં તેમનું હૃદય નાં ધબકારા બંધ થતાં  મોત થયું હોય તેવું અનુમાન છે સાચી હકીકત તો પી એમ રીપોર્ટ આવ્‍યા બાદ ખબર પડશે. આ વળધ્‍ધ મહિલા બેન નું મળત્‍યુ થયેલ છે તેમના પરિવારજનોને ૫૦ લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી લોક માંગઉઠી છે. 

(12:02 PM IST)