News of Tuesday, 13th January 2026
જૂનાગઢ જીલ્લા ભાજપ અધ્યક્ષએ પ્રધાનમંત્રીનું અભિવાદન કર્યુ

જુનાગઢઃ સોમનાથ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે જુનાગઢ જીલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું અને અભિવાદન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. ઉપરોક્ત તસ્વીરમાં નરેન્દ્રભાઈનું બે હાથ જોડી અભિવાદન કરતા ચંદુભાઈ મકવાણા નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
