<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

આદિપુરના ઘોડા કેમ્પ વિસ્તારમાં ગેરકાયદે મસ્જિદનું 5 હજાર ચોરસ ફૂટ બાંધકામ જમીનદોસ્ત કરાયુ

અંદાજે 4થી સાડા 4 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત થઇ. ગાંધીધામ મનપા અને પૂર્વ કચ્છ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી.

કચ્છ: ગેરકાયદે મસ્જિદ પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર ફર્યુ હતું.આદિપુરના ઘોડા કેમ્પ વિસ્તારમાં ગેરકાયદે મસ્જિદ હતી. ગેરકાયદે મસ્જિદનું 5 હજાર ચોરસ ફૂટ બાંધકામ જમીનદોસ્ત થયુ છે  અંદાજે 4થી સાડા 4 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત થઇ છે  ગાંધીધામ મનપા અને પૂર્વ કચ્છ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી છે.પોલીસ કાફલાને તૈનાત કરી ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કર્યુ છે.JCB સહિતના સાધનો વડે ગેરકાયદે બાંધકામ તોડી પડાયું હતું . અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો .

(2:36 PM IST)