News of Monday, 19th January 2026
જુનાગઢ સોના ચાંદીના વેપારીઓ દ્વારા પોલીસની કામગીરીની સરાહના

જુનાગઢ, તા. ૧૯ : હાલ સોના ચાંદી ના ભાવ માં રોજને રોજ ખુબજ વધઘટ થઈ આ સ્થિતિ નો લાભ લઈ નવીન પ્રકાર ની છેતર પિંડી નો ભોગ જુનાગઢ ના ચોકસી બજાર ના એક સામાન્ય વેપારી ને અંદાજિત ૩,૬૦,૦૦૦૦ નો ચુનો લગાડી એક ચોક્કસ પ્રકારની ગેંગ નો શીકાર વેપારી બનેલ આ થી જુનાગઢ ચોકસી બઝાર એસોસિએશન તરફ થી ચેમ્બર ઑફ કોમર્સ ને રજુઆત મળેલ આથી DYSP હિતેષ ધાંધલિયાને ગેંગ નો શીકાર બનનાર કેશોદ તેમજ જેતપુર ના વેપારી ભાઈઓ ને સાથે રાખી રજુઆત કરવામાં આવેલ અને SP સુબોધ ઓડેદરા ને પણ ચર્ચા કરી તાલકાલિક અસર થી LCB શાખા ને આ નવી મેડસ ઓપરેટિવ માટે તુરત કામે લગાડી અને વેપારી મિત્રો ની હાજરી માં જ તુરત કાર્યવાહી શરૂ કરેલ અને વેપારી ને તુરત ન્યાય મળે અને બીજા વેપારી આવી ગેંગ નો શિકારના બને તે દિશામાં તપાસ ચાલુ કરવામાં આવેલ . આ માટે ચેમ્બર ઑફ કોમર્સ અને જુનાગઢ ચોકસી બજાર આસો. જુનાગઢ SP ઓડેદરા DYSP ધાંધલિયા સાહેબ અને LCB પી આઈ કુણાલ પટેલનો આભાર માને છે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
