<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

ગિરનારની ગોદમાં જટાશંકર મહાદેવની જગ્‍યામાં મહંત પૂ.પૂર્ણાનંદબાપુની આગેવાનીમાં ડો.મહાદેવપ્રસાદ મહેતાના વ્‍યાસાસને દેવી ભાગવત સપ્‍તાહનો પોથીયાત્રા સાથે પ્રારંભ

જુનાગઢઃ ગિરનાર ની ગોદમાં જટાશંકર મહાદેવની જગ્‍યા ખાતે મહંતુ પૂ. પૂણા ર્નંદબાપુની આગેવાનીમાં આજથી શરૂ થયેલી દેવી ભાગવત સપ્તાહની પોથીયાત્રા અગ્નિ અખાડા અને ભવનાથ મંદિરથી  નીકળી હતી જેમાં વક્‍તા ડો. મહાદેવપ્રસાદ મહેતા, ધારાસભ્‍ય  સંજયભાઈ કોરડીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગભાઈ રૂપારેલીયા, યોગીભાઈ પઢીયાર વગેરે મહાનુભાવો આ યાત્રામાં જોડાયા હતા મહાનુભાવો સાધુ સંતો મહંતો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.(અહેવાલઃ વિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ) 

(12:25 PM IST)