તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ મહાસુદ – ૧ ગુરૂવાર
News of Tuesday, 20th January 2026
સુરેન્દ્રનગરમાં જમીન કોૈભાંડમાં કલાર્ક અને પટ્ટાવાળાની ધરપકડ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૦: સુરેન્દ્રનગર જમીન કોૈભાંડ મામલે વધુ બે ની ધરપકડ કરાઇ છે. કલેકટર કચેરીના વધુ બે કર્મચારીની ધરપકડ કરાતા દોડધામ મચી ગઇ છે. કલાર્ક સંજય અને પટ્ટવાળા નિતીનની ધરપકડ કરી છે. વ્હેલી સવારે ઇડીએ બન્નેની પૂછપરછ કરી છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
