News of Tuesday, 20th January 2026
ગીર સોમનાથના તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધરા ધ્રુજી
તાલાલાના ગ્રામ્ય પંથકના ધાવા, બોરવાવ, આંકોલવાડી, સુરવા સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

ગીર સોમનાથના તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધરા ધ્રુજી ઉઠી હતી. તાલાલાના ગ્રામ્ય પંથકના ધાવા, બોરવાવ, આંકોલવાડી, સુરવા સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિકટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 1.8 મેગ્નિટ્યુડની નોંધાઈ છે. તાલાલાથી 4 કી.મી.દૂર નોર્થ ઇસ્ટ નોર્થ કેન્દ્ર બિંદુ નોંધાયું છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
