<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

પોરબંદરની રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી પાસે બાયો ડીઝલના વેચાણ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : રાણાવાવમાં સિમેન્ટ ફેક્ટરી પાસે બાયો ડીઝલના વેચાણ ઉપર સ્ટેટ મોનેટરીંગ સેલએ દરોડો પડ્યો છે , 

પોરબંદર પંથકમાં બાયોડીઝલના ગેરકાયદે વેચાણની ભૂતકાળમાં અનેક ફરિયાદો ઉઠી હતી આવી ફરિયાદો મીડિયામાં પણ અનેક વખત આવી હતી 

(8:02 PM IST)