<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

વિશ્વ હિંદુ પરિષદ- બજરંગ દળ મોરબી પ્રખંડના અલગ અલગ હોદેદારોની વરણી કરવામાં આવી

સુરેન્દ્રનગર વિભાગ અને મોરબી જિલ્લાનાં જવાબદાર પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ મોરબી પ્રખંડ અલગ અલગ જવાબદારી સોંપાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા વ્યાપક બેઠકનું આયોજન વિક્રમ સવંત ૨૦૮૨ પોષ વદ અમાસ ને દિનાંક:- ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ ને રવિવાર નાં રોજ શ્રી સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય ખાતે રાખેલ હતી આ બેઠકમાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં પદાધિકારીઓ નું માર્ગદર્શન રહ્યું હતું અને આગામી કાર્યક્રમોની માહિતી આપવામાં આવી તેમજ સુરેન્દ્રનગર વિભાગ અને મોરબી જિલ્લાનાં જવાબદાર પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ મોરબી પ્રખંડ અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી હતી.

     જીતુભાઈ રાજેશભાઈ સેતા – વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ ઉપાધ્યક્ષ ,નિલેશભાઈ સામતભાઈ ડાંગર – વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ ઉપાધ્યક્ષ,વિવેકભાઈ રજનીભાઇ સીતાપરા – વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ સહમંત્રી ,કૃષપભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ – બજરંગ દળ મોરબી પ્રખંડ સંયોજક ,પંકજભાઈ દિનેશભાઈ નકુમ – બજરંગ દળ મોરબી પ્રખંડ સહસંયોજક ,વિશાલભાઈ સુરેશભાઈ ડોડીયા – બજરંગ દળ મોરબી પ્રખંડ સહસંયોજક,મેહુલભાઈ રમેશભાઈ ડોડીયા – મોરબી પ્રખંડ સામાજીક સમરસતા સંયોજક,યશભાઈ પ્રફુલભાઈ પરમાર – મોરબી પ્રખંડ પ્રચાર પ્રસાર સંયોજક,ગૌરાંગભાઈ વિક્રમભાઇ દવે – મોરબી પ્રખંડ પ્રચાર પ્રસાર સહસંયોજક ,જયદીપભાઈ રાયધનભાઇ સોઢિયા – મોરબી પ્રખંડ ધર્મ પ્રસાર સંયોજક,હિતરાજસિંહ હરૂભા પરમાર- મોરબી પ્રખંડ ગૌ રક્ષા પ્રમુખ,યશભાઈ ગિરીશભાઈભાઈ વાઘેલા – મોરબી પ્રખંડ ગૌ રક્ષા સહપ્રમુખ,સંદીપભાઈ – મોરબી પ્રખંડ ગૌ રક્ષા સહપ્રમુખ ,નિકુંજભાઈ પટેલ – મોરબી પ્રખંડ ગૌ રક્ષા સહપ્રમુખ,રાજેશભાઈ રમેશચંદ્ર શાહ – મોરબી પ્રખંડ ધર્માચાર્ય સંપર્ક સંયોજક ,અનિલભાઈ મેઘજીભાઈ દુદકિયા – મોરબી પ્રખંડ ધર્માચાર્ય સંપર્ક સહસંયોજક ,જગદીશભાઈ નાનજીભાઈ રાઠોડ – મોરબી પ્રખંડ સેવા પ્રમુખ,ગુંજનભાઈ જયંતભાઈ ઠાકર – મોરબી પ્રખંડ બજરંગ દળ સુરક્ષા પ્રમુખ,ભરતભાઈ ભગવાનજીભાઈ જિંજુવાડીયા – મોરબી પ્રખંડ બજરંગ દળ સુરક્ષા સહપ્રમુખ ,સનિભાઈ રતિલાલભાઈ કલોલા – મોરબી પ્રખંડ બજરંગ દળ સુરક્ષા સહપ્રમુખ,ભાવેશભાઈ કુંભારવાડીયા – મોરબી પ્રખંડ બજરંગ દળ સુરક્ષા સહપ્રમુખ,કિશનભાઇ રાકેશભાઈ વરસડા – મોરબી પ્રખંડ બજરંગ દળ સાપ્તાહિક મિલન કેન્દ્ર સહ પ્રમુખ ,હરિભાઈ લવજીભાઈ ઉભડિયા – મોરબી પ્રખંડ બજરંગ દળ બાલોપાસનાં પ્રમુખ,અભયભાઈ ભરતભાઈ રામાનુજ – મોરબી પ્રખંડ બજરંગ દળ બાલોપાસનાં સહપ્રમુખ,દેવાંશભાઈ દિપકભાઈ હિરાણી – મોરબી પ્રખંડ બજરંગ દળ કોલેજીયન પ્રમુખ.

(11:38 PM IST)